¡Sorpréndeme!

રાજકોટમાં પોલીસ દ્વારા યુવકને માર મારતો વિડિઓ સામે આવ્યો || 20 News Channel

2019-03-17 388 Dailymotion

રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે પોલીસ અને ટ્રાફિક વોર્ડન દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં પોલીસ લાકડી વડે યુવકને માર મારે છે બાદમાં પોલીસ જીપમાં લઇ જાય છે. પોલીસ દ્વારા માર મરાયો તે યુવક આરોપી છે કે નહીં તે તપાસનો વિષય છે. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.